*https://bit.ly/3t9XAnu
⚡ સિવણ અને બ્યુટી પાર્લર બહેનો માટે ગુજરાત સરકારની યોજના અંતર્ગત બ્યુટી પાર્લર કીટ અને ફ્રી સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાના શરૂ થયેલ છે.
👩🎓 ઉંમર ૧૮ થી ૬૦ વર્ષ સુધીની મહિલાને લાભ મળવા પાત્ર રહેશે.
*⤵️📄 ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ*
**1. આધાર કાર્ડ*
*2. રેશન કાર્ડ*
**3. રહેઠાણનો પુરાવો*
*4. જાતિનો દાખલો*
**5. આવકનો દાખલો*
*6. અભ્યાસનો પુરાવો*
**7. BPL કાર્ડનો દાખલો જો હોય તો*
*8. પાસપોર્ટ ફોટો*
⭕ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ *૧૫/૦૫/૨૦૨૨* છે.
⚡ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.
*ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક ↙️*
**https://bit.ly/3t9XAnu*
*_________________________*
*આ અરજી ફોર્મનો મેસેજ દરેક ગ્રુપમાં શેર કરશો.. આ વર્ષમાં એક વાર યોજના આવે છે. સમાજને ખૂબ ઉપયોગી યોજના છે.
1 ટિપ્પણીઓ
ગૂગલ પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન છે ,જેમાં
જવાબ આપોકાઢી નાખો150થી પણ વધારે સરકારી યોજનઓની માહિતી ગુજરાતીમાં મળી રહે છે..
એ એપ્લિકેશન નું નામ છે " Sarkari Yojana: સરકારી યોજના "
આ એપ્લિકેશન વિષે પણ એક પોસ્ટ મૂકો ,જેથી બધા ગુજરાતી લોકો લાભ લઈ શકે .
Application Link: https://bit.ly/3iIe7c6