ભારત દેશના નવા ટ્રાફિક નિયમ, હવે વધારે દંડ ભરવો પડશે.

HTML Table
ટ્રાફિકનું ઉલ્લઘન કરવા માટેના નવા દંડો 2020
વિભાગ(section)
જૂનો દંડ(Old Penalty)
નવો દંડ(New penalty)
સામાન્ય 100 રૂપિયા 500 રૂપિયા
રસ્તાઓના નિયમ નુ ઉલ્લંઘન(નવો177અ) 100 રૂપિયા 500 રૂપિયા
ટીકીટ વગરની મુસાફરી(178અ) 200 રૂપિયા 500 રૂપિયા
સસ્તાના હુકમની અવગણના(હુકમ માનવમાં ન આવે તો ) (179) 500 રૂપિયા 2000 રૂપિયા
લાયસન્સ વિના વાહનોનો અધિકૃત ઉપયોગ(180) 1000 રૂપિયા 5000 રૂપિયા
લાયસન્સ વગર ડ્રાઇવિંગ(181) 500 રૂપિયા 5000 રૂપિયા
લાયકાત વગર ડ્રાઇવિંગ(182) 500 રૂપિયા 10,000 રૂપિયા
વધારે મોટુ વાહન(182બ)
-
5000રૂપિયા
વધારે ઝડપથી વાહન ચલાવવું(183) 400 રૂપિયા 1000 રૂપિયા
મધ્યમ પેસન્જર વાહનો
( for LMV.
2000 રૂપિયા મધ્યમ વાહન અને વધારે મુસાફરો)
જોખમી ડ્રાઇવિંગ દંડ(184)
-
10,000 રૂપિયા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ