એલર્ટ! 60 એન્ડ્રોઇડ એપ્સમાં ખતરનાક વાયરસ, ચેક કરી લો તમારા ફોનમાં તો નથી ને?

જો તમે સ્માર્ટફોન અને તેમાં વપરાતી એન્ડ્રોઇડ એપ્સ વાપરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. હકીકતમાં ગૂગલ પ્લે સ્ટોરમાં 60 એન્ડ્રોઇડ એપ્સને એક ખતરનાક મેલવેરે પ્રભાવિત કરી છે. સૌથી મોટી વાત તો એ છે કે, આ એપ્સ ઘણી ઉપયોગી છે અને તેને 10 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. આવો જોઈએ કેવી રીતે આ વાયરસથી બચી શકાય?

https://ift.tt/f8VsNYr from News18 Gujarati https://ift.tt/Sc8uymF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ