- ગુજરાતના લાખો લોકોને રાહત મળે તેવી
- દેવભૂમિ દ્વારકા કોરિડોરમાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા સંકલ્પપત્રના મુદ્દાઓ ૧૦૦ દિવસના લક્ષ્યાંક નિર્ધારિત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જે અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા (PMJAY-MA) યોજના હેઠળ પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને ૧૦ લાખ કરવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવાશે.
વધુ માહિતી માટે નીચેની 👇 લિંક પર ક્લિક કરો.
0 ટિપ્પણીઓ