ચેકથી નાણા ચૂકવો છો? ‘આ’ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો.....||Paying by check? Take care of 'these' things, or else||Detail Gujarati

જો તમે કોઈને ચૂકવણી કરવા માટે ચેકનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહિંતર, જો તમારો ચેક બાઉન્સ થાય છે તો તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં તમે જેલ પણ જઈ શકો છો. જ્યારે બેંક કોઈ કારણસર ચેક રિજેક્ટ કરે છે ત્યારે તમારો ચેક બાઉન્સ ગણવામાં આવે છે. તેથી ચેક પેમેન્ટ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.


ચેક બાઉન્સ થવાના કારણો; શું કાળજી લેવી જોઈએ?

જ્યારે ચેક બાઉન્સ થાય છે ત્યારે નોટિસ મોકલવામાં આવે છે

વધુ માહિતી માટે 👇નીચેની લિંક પર ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ