ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023||Gujarat Government Public Holiday and Preferred Holiday List 2023||Detail Gujarati

2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લેય છે. એટલા માટે થઈ અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023
= સામાન્ય રજા
= મરજિયાત રજા
= બેંક રજા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ