ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે.|ભારતનું બંધારણ|સંપૂર્ણ માહિતી

ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું.વધુ વાંચો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ