નોકરી માટે ભરતી:-પંચાયત સેવાની જુનીયર કલાકમ(વહીવટ/હહસાબ)(વગમ-૩) સંવગમની ખાલી જગ્યા|Goverment Jobs|Junior cleark|goverment jobs|

 {sarkari naukari}

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી ’’મંડળ’’ તરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા
પંચાયત સેવાની
જુનીયર લાકમ(વહીવટ/હહસાબ)(વગમ-) સંવગમની ખાલી જગ્યા પર સીધી ભરતીથી
ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની

https://ojas.gujarat.gov.in
વેબસાઇટ પર તા ૧૮-૦૨-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક)થી તા.૦૮-૦૩-૨૦૨૨
(સમય રાવત્રના ૨૩
-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વગમ(જનરલ
કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/
- + સવવિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા
માટેની છેલ્લી
તારીખ ૧૦-૦૩-૨૦૨૨ (રાવત્રના ૨૩-૫૯ કલાક સુધી રહેશે) તેમજ પોસ્ટ ઓહફસમાં ચલણથી
રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૦
-૦૩-૨૦૨૨ રહેશે.(પરંતુ તે માટે પોસ્ટ ઓહફસ ચલણની
વિન્ટ તા ૦૮
-૦૩-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વવગતો પેરેગ્રાફ-૧૯માં
દશામવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો
Photograph (15 kb) અને Signature (15 kb)
સાઇઝથી વધારે નહીં તે રીતે
jpg format માં Scan કરી   કોમ્પુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન
અરજીમાં
અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દશામવ્યા મુજબના પોતાના બધા
શૈક્ષણણક,
વય અને જાવત તેમજ અન્ય લાયકાતના િમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે
ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં
ચકાસણી અથે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોધ
લેવી.

{goverment jobs}

વધુ માહિતી માટે ડાઉનલોડ પર ક્લિક કરી પીડીએફ ડાઉનલોડ કરી લો પીડીએફ ડાઉનલોડ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ