Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......

                                                        [This Image For Only Example]                                                         

Oneplus Launch in india: ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસે ભારતમા પોતાનો દમદાર કેમેરા ફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનનુ નામ વનપ્લસ 9RT (Oneplus 9RT) છે. આ ફોન ચીનમાં પહેલાથી જ લૉન્ચ થઇ ચૂક્યો હતો, અને હવે ભારતમાં આની એન્ટ્રી થઇ છે. 

કંપનીએ ફોનમાં કેમેરાને ખાસ બનાવ્યો છે, આમં 50 મેગાપિક્સલનો કેમેરો અને 6.62 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, આ ફોન 29 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. આ ફોનની ટક્કર Samsung S21 FE, Xiaomi 11T Pro અને Vivo V23 Pro જેવા સ્માર્ટફોન સાથે થવાની છે.

OnePlus 9RT Price in India
ભારતમાં આ સ્માર્ટફોનને બે વેરિએન્ટ - 8GB + 128GB અને 12GB + 256GBમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનનના 8 જીબી રેમ વેરિએન્ટની કિંમત 42,999 રૂપિયા અને 12 જીબી રેમ વેરિએન્ટની કિંમત 46,999 રૂપિયા છે. આ બે કલર ઓપ્શન- હેકર બ્લેક અને નૈનો સિલ્વરમાં આવ્યો છે. ડિવાઇસની સાથે 7200 રૂપિયાના Jio બેનિફિટ્સ પણ છે. બેન્ક ઓફર્સ દ્વારા સ્માર્ટફોનને 38,999 રૂપિયા સુધી ખરીદ શકાશે. OnePlus 9RTની પહેલી સેલ 17 જાન્યુઆરીથી Amazon પર હશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ