માત્ર ૫૦ રૂપિયામાં આધાર પીવીસી કાર્ડ ઘરે બેઠા ઓનલાઇન ઓર્ડર કરો.| PVC Adhar Card|

સૌથી પહેલા તમે કોઈ પણ બ્રાઉજરમાં જઈ ને ટાઇપ કરો uidai પછી સર્ચ કરો

અને નીચે જે પહેલી વેબસાઇટ આવે એના પર ક્લિક કરો. 



 


હવે uidai ની વેબસાઇટ ખુલશે, તેમાં તમારે  પહેલા login  કરવાનું રહેશે

લૉગિન કર્યા પછી તમારે Order Adhar PVC એના પર ક્લિક કરવાનું રહશે



પછી નીચે પ્રમાણે નું ફોર્મ ભરવાનું રહશે. (જો તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક ના હોય તો તમે My Mobile number is not registered પર ક્લિક કરવાનું રહેશે. 


 

પછી તમે,

Enter Aadhaar Number (એમ લખેલું છે ત્યાં તમારે આધાર કાર્ડ નો નંબર નાખવાનો રહેશે.)

Enter Security Code(એમ લખેલું છે ત્યાં security નંબર નાખવાનો રહેશે.)


પછી જો મોબાઈલ નંબરનો ઓપ્શન આવે તો તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

પછી તમારે Send OTP પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારા મોબાઈલ પર એક OTP આવશે તે OTPનું ફોર્મ ખુલશે  એમાં તમારે નાખવાનો રહેશે.

પછી તમારી પ્રોફાઇલ દેખાશે પછી તમારે NEXT બટન પર  ક્લિક કરવાનું રહેશે.

પેમેટ્સ:-

પછી તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાં તમે UPI  આઈડી, ડેબિટ કાર્ડ, વગેરેથી પેમેન્ટ કરી શકો છો, પેમેન્ટ કર્યા પછી તમારો પીવીસી વાળો આધાર ઓર્ડર થઈ જશે. 

પેમેન્ટમાં તમારે રૂપિયા ૫૦  આપવા પડશે. 

પછી પોસ્ટ મારફતે તમારો પીવીસી આધાર કાર્ડ તમારા એડ્રેશ  આવી જશે.

 


પીવીસી કાર્ડ ઓર્ડર કરવાં માટેની ડાઇરેક્ટ લિન્ક:- https://myaadhaar.uidai.gov.in/

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ