નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ હવે નવા વર્ષમાં કેટલાક ખાસ ફિચર લઇને આવી રહી છે, આમાં એક ફિચર એવુ છે જે વૉટ્સએપ ચેટિંગની સ્ટાઇલને બદલી નાંખશે. આ ફિચરની મદદથી યૂઝર્સ કૉન્ટેક્ટ્સને તસવીરો અને વીડિયો મોકલતી વખતે તેમનુ વૉટ્સએપ સ્ટેટસ પણ જોઇ શકશે. આ ફિચર હાલ ટેસ્ટિંગ મૉડમાં છે, કંપની નવા વર્ષમાં યૂઝર્સને આ ફિચરની ગિફ્ટ આપી શકે છે.
યૂઝર્સને અત્યારે એપ પર આ બન્ને કામો અલગ-અલગ વોટ્સએપ પર કરે છે, પરંતુ જ્યારે આ ફિચર આવશે ત્યારે તે સેન્ડ પર સ્ટેટસ સેટ કરવાનો ઓપ્શન દેખાશે. જે તે જ સમયે સ્ટેટસ સેટ કરવાની મંજૂરી આપશે. ખાસ વાત છે કે આ કંપની આ ફિચર એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે.
વૉટ્સએપ પર નજર રાખનારી વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp આ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે WhatsApp કસ્ટમાઇઝ વ્યક્તિગત સંપર્કો માટે આ ફોટો-વીડિયો ચેટમાં મોકલતી વખતે સ્ટેટસ સેટ કરવાની સુવિધા પણ આપી શકે છે. આ ફિચર ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે. યૂઝર્સને અત્યારે એપ પર આ બન્ને કામો અલગ-અલગ વોટ્સએપ પર કરે છે, પરંતુ જ્યારે આ ફિચર આવશે ત્યારે તે સેન્ડ પર સ્ટેટસ સેટ કરવાનો ઓપ્શન દેખાશે. જે તે જ સમયે સ્ટેટસ સેટ કરવાની મંજૂરી આપશે. ખાસ વાત છે કે આ કંપની આ ફિચર એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે.
વૉટ્સએપ પર નજર રાખનારી વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp આ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે WhatsApp કસ્ટમાઇઝ વ્યક્તિગત સંપર્કો માટે આ ફોટો-વીડિયો ચેટમાં મોકલતી વખતે સ્ટેટસ સેટ કરવાની સુવિધા પણ આપી શકે છે. આ ફિચર ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે.
આ પણ વાંચો---
આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય
0 ટિપ્પણીઓ