જો તમે તમારા વિડિયો માંથી બેકગ્રાઉન્ડ કાઢવા માંગતા હોય તો આ વેબસાઈટ પર જાઓ!|If you want to remove background from your video then go to this website!

 




આજે આપણે આપણા સ્માર્ટફોન દ્વારા ઘણા વિડિયો શૂટ કરીએ છીએ, અને ઘણી વાર શું થાય છે કે આપણને તે વિડિયો નુ બેકગ્રાઉન્ડ ગમતું ના હોય કે આપણે બદલવું હોય તો એના માટે તમારે https://www.unscreen.com આ વેબસાઇટ પર જઈ ને વિડિયો upload clip પર કરો અને થોડી વાર રાહ જુવો પછી તમે એ વિડિયો ના બેકગ્રાઉન્ડમાં વિડિયો મૂકવા માંગતા હોય કે પછી ફોટો અથવા gif મૂકવા માંગતા હોય તોપણ તમે મૂકી શકો છો અને પછી તમે તે વિડિયો ને કોઈપણ ફોર્મેટમાં download કરી શકો છો.


વેબસાઇટ પર જવા માટે તમારે કોઈપણ બ્રાઉઝર માં જઈને લખવું પડશે unscreen.com અને નીચે unscreen ની લીંક ઉપર ક્લિક કરવું પડશે. અથવા ઉપર જે વેબસાઇટ ની લીંક છે એના પર ક્લિક કરો તમે ડાયરેક્ટ વેબાઈટમાં પહોંચી જશો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ