જો તમે તમારા ફોટા માંથી બેક્રાઉન્ડ કાઢવા માંગતા હોય તો આ વેબાઈટ પર જાઓ.| માત્ર એકજ ક્લિક માં ફોટા ના બેક્રાઉન્ડ ને હટાવો.
હમણાં આપણે ઘણા બધા ફોટા પાડીએ છીએ આપણા કે પછી આપણા મિત્રોના, તો ઘણી વાર શું થાય છે કે આપડો ફોટો તો સરસ આવે છે પણ તે ફોટાનું બેક્રાઉન્ડ સારું નથી આવતું કે પછી આપણને એ બેક્રાઉન્ડ ના ગમતું હોય તો આપણે અલગ બેક્રાઉન્ડ લગાવવા માટે શું કરવું જોઈએ તો એના માટે તમારે https://www.remove.bg આ વેબસાઇટ ઉપર જઈ ને તમે ફોટાનું બેક્રાઉન્ડ કાઢી શકો અથવા તમે એને બદલી શકો છો, હું તમને ફોટાનું બેક્રાઉન્ડ કાઢીને પણ બતાવીશ અને ફોટા નુ બેક્રાઉન્ડ બદલી ને પણ બતાવીશ.
સૌથી પહેલા તમે કોઈ પણ બ્રાઉઝર માં જઈને ટાઈપ કરો remove.bg અથવા તો તમે ઉપરની જે લીંક છે એના પર ક્લિક કરો તો વેબાઈટ ઓટોમેટિક ખુલી જશે.
વેબસાઇટ ખુલશે ત્યાં લખેલું હશે
upload image એના પર ક્લિક કરો અને તમે તમારી ગેલરી માંથી ફોટો પસંદ કરો જેનો તમે બેક્રાઉન્ડ કાઢવા કે બદલવા માંગતા હોય પછી થોડી રાહ જુવો એટલે ફોટો અપલોડ થઈ જશે અને બેક્રાઉન્ડ પણ નીકળી જશે.
પછી તમને એમાં બે વિકલ્પ દેખાશે Original અને Remove background એમાં તમને બંને ફોટા દેખાશે પછી તમે Remove Background પર ક્લિક કરી ને ત્યાં જે edit નો વિકલ્પ છે ત્યાંથી બેક્રાઉન્ડ બદલી શકો છો
અથવા તો તમે બેક્રાઉન્ડ વગરનો ફોટો download પણ કરી શકો છો.
0 ટિપ્પણીઓ