બાબા સિદ્દીકી દ્વારા કરવામાં આવેલી ઈફ્તાર પાર્ટીના આયોજનમાં સેલેબ્સનો મેળાવડો... ||Entertainment|| Detail Gujarati

રવિવારે સાંજે બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સલમાન ખાન, પૂજા હેગડે, શહનાઝ ગિલ અને અન્ય સેલિબ્રિટી જોવા મળી હતી. બાબા સિદ્દીકીએ સલમાન સાથે ફોટા પણ ક્લિક કર્યા હતા. News18 Gujarati https://ift.tt/3PpRZbN https://ift.tt/3g4mAdv

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ