Amazon Sale: રેડ કલરના iPhone XR પર સૌથી વધુ છૂટ, 15 હજારનુ ડિસ્કાઉન્ટ મેળવવા કરો આટલુ કામ, જાણો...........

Amazon Offer On iPhone: જોમ તમે પણ આઇફોન યૂઝર બનવા માંગો છો તો અમેઝૉનની Year End સેલમાં iPhone પર મળી રહેલી ઓફરને જરૂર ચેક કરી લો. આઇફોન- 13 બાદ હવે iPhoneના જુના મૉડલમાં સૌથી વધુ ઓફર ચાલી રહી છે. આ સેલમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. iPhone XR પર MRP પર છૂટ, 2 હજાર સુધી ઇન્સ્ટન્ટ કેશબેક અને 15 હજાર સુધીનુ એક્સચેન્જ બૉનસ છે. 

Apple iPhone XR (64GB) - (Product) RED- 
iPhone XRની કિંમત છે 47,900 પરંતુ ડીલમાં મળી રહ્યો છે માત્ર 33,999 રૂપિયાનુ, એટલે કે આ ફોનને ખરીદવા પર સીધુ 13 હજારથી વધુની છૂટ મળી રહી છે. 29%ના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ Axis Miles & More ના ક્રેડિટ કાર્ડથી હજાર રૂપિયાનુ ઓફ છે. Union Bankના ક્રેડિટ કાર્ડથી 1500 રૂપિયાનુ ઓફ છે. HSBC Credit Card થી EMI કરવા પર 2 હજાર રૂપિયા કે 7.5%નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. આ બધી ઓફર બાદ ફોન પર 14,950 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર લઇ શકો છો. 

iPhone XRના ફિચર્સ- 
આઇફોનના કેમેરાને ખૂબ જ સારા માનવામાં આવે છે અને તેમાં પિક્ચર ક્વોલિટી ઘણી સારી આવે છે. આ ફોનના કેમેરામાંથી બ્લર ઈફેક્ટનો સારો ફોટો પણ ક્લિક કરી શકાય છે.આ ફોનમાં સિંગલ 12MP વાઈડ કેમેરો છે જેમાં પોર્ટ્રેટ મોડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કંટ્રોલ, સ્માર્ટ HDR અને 4K વીડિયો મોડની વિશેષતા છે. 7MP સેલ્ફી કેમેરા છે જેમાં TrueDepth સાથે  પોર્ટ્રેટ મોડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કંટ્રોલ વિકલ્પ સાથે 1080p વિડિયો બનાવવા માટે ઓપ્શન છે.  

આ ફોનમાં Liquid Retina HD LCD ડિસ્પ્લે સાથે 6.1-ઇંચની સ્ક્રીન છે, ફોનમાં પાણી અને ધૂળ રેસિસ્ટેન્સ છે.


ફોનમાં I OS 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથે તેમજ લોક અનલોક માટે ફેસ આઈડીની સુવિધા છે.

Intelligent A12 Bionic with second-generation Neural Engine કારણે આ ફોન ખૂબ જ ઝડપથી ચાલે છે.

વાયરલેસ ચાર્જિંગ ફીચરની સાથે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની ટેક્નોલોજી પણ છે.

Disclaimer: આ તમામ જાણકારી Amazonની વેબસાઇટ પરથી લેવામાં આવી છે, સામાન સાથે જોડાયેલી કોઇપણ ફરિયાદ માટે Amazon પર જઇને જ સંપર્ક કરવો. અહીં બતાવવામાં પ્રૉડક્ટ્સની ક્વૉલિટી, કિંમત અને ઓફર્સ વિશે એબીપી અસ્મિતા ન્યૂઝ પુષ્ટી નથી કરતુ. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ