ઓનલાઇન તમારી ઉંમર ચેક કરવી હોય તો આ વેબસાઇટ પર જાઓ.| You're getting old!|Check Age Online|DetailGujarati

Check Age Online

હમણાંના ઘણા લોકો પોતાની ઉંમર ભુલી જાય છે અને એ લોકો ને પોતાની ઉંમર ખબર હોતી નથી, જો જન્મ તારીખ હોય તો તેમની ઉંમર નિકડી આવે છે. 


Check Age Online

1.ઓનલાઇન તમારે ઉંમર ચેક કરવા માટે કોઈ પણ બ્રાઉજરમાં જઈ ને ગુગલમાં ટાઇપ કરો.

You are getting old

2.પછી તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.

3.નીચે જે પહેલી  વેબસાઇટ આવશે you are  getting old એના પર ક્લિક કરો.

4.પછી નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી જન્મ તારીખ લખવાની રહેશે.

5.જન્મ તારીખ લખીને તમારે Go પર ક્લિક કરવાનું રહેશે.

6.પછી તમને તમારી ઉંમર વિશે ખબર પડી જશે.

 Check Age Online

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ